- RELIGION, slider news

જાણો, કઈ રાશિઓ માટે શુભ રહેશે ગુરૂવાર

મેષ– ઈજાથી બચો, કારકીર્દિમાં પરિવર્તન આવી શકે છે, વ્યર્થની ચિંતા થઈ શકે છે.

વૃષભ– વિદેશ પ્રવાસનો યોગ છે, અટકેલા પૈસા મળશે, પ્રેમની મુશ્કેલીઓ દૂર થશે.

મિથુન– પૈસાના અપવ્યયથી બચો, વાદ-વિવાદ ન કરો, કેળાનું દાન કરો.

કર્ક– પ્રિયજન સાથે મુલાકાત થશે, કારકિર્દીમાં સફળતા મળશે, ટૂંકા પ્રવાસની સંભાવના છે.

સિંહ– પરિવારમાં મંગળ કામો થશે, સંતાન પ્રગતિ કરશે, કારકિર્દીમાં દોડ-ભાગ વધશે.

કન્યા– અટકેલા કામ પૂરા થશે, મોટો આર્થિક લાભ થશે, લગ્ન નક્કી થવાના યોગ છે.

તુલા– સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, પૈસાના નુકસાનથી બચો, પીળી મીઠાઇઓનું દાન કરો.

વૃશ્ચિક– કારકિર્દીમાં પરિવર્તન આવશે, પૈસાની સ્થિતિમાં સુધાર થશે, વડીલોની સલાહથી લાભ મળશે.

ધનુ– ગયેલું ધન પાછુ મળશે, પરિવારમાં સારા કામ થશે, કરિયરમાં સફળતાની સંભાવના છે.

મકર– કારકિર્દીમાં તમને સફળતા મળશે, ધન લાભ થશે, અટકેલા કામ પૂરા થશે.

કુંભ– તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, બિનજરૂરી તણાવ ન પાળો, શ્રી કૃષ્ણની ઉપાસના કરો.

મીન– આર્થિક લાભ થશે, સંતાન પ્રગતિ કરશે, કાર્યની પ્રશંસા થશે.

0Shares