- RELIGION, Trending News

શું તમને પણ આવે છે આવા સપના?, તો ઝડપથી સમજી લેજો તેનો અર્થ

રાતે જો તમે કોઈ સપનું જોઈ લીધું તો આખો દિવસ તેનો વિચાર તમને પરેશાન કરતો રહે છે કે તેનો અર્થ શું છે, કેમ એવું સપનું જોયું મે. તેનું કારણ એ છે કે સપનાને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત માનવામાં આવી શક છે.

સપનામાં આત્મહત્યા કરતા દેખાવું

પોતાને સપનામાં આત્મહત્યા કરતા જોવા પર તમે ડરી શકો છો પરંતુ ડરવાની જરૂર નતી. આ સપનું શુભ માનવામાં આવે છે. આ સંકેત માનવામાં આવે છે કે તમારી ઉંમર વધી ગઈ છે અને તમારા પર ધનવર્ષા થવાની છે.

સપનામાં સાંપ દેખાવો

સપનામાં સાંપનું દેખાવું શુભ માનવામાં આવે છે આ સંકેત છે કે તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે. આ સ્વપ્ન ધન અને સંતાન પ્રાપ્તિનો પણ સંકેત માનવામાં આવે છે.

સપનામાં પોપટ દેખાવો

સપનામાં પોપટ દેખાય તો ધન પ્રાપ્ત થાય છે.

પોતાને કબ્રસ્તાનમાં જોવું

પોતાને કબ્રસ્તાનમાં જોવાનું અર્થ છે કે તમને ઝડપથી માન-સન્માન મળશે અને ઉધાર ઉધાર આપેલા પૈસા પરત મળશે.

સપનામાં તારા દેખાવા

સપનામાં તારા દેખાય તો તેનો અર્થ છે તમને કોઈ શુભ સમાચાર મળવાના છે કે પરિવારના કોઈ સભ્યોને વેપારમાં નફો થવાનો છે.

સપનામાં ગરોળી દેખાય તો

સપનામાં જો તમને ગરોળી દેખાય તો તે શુભ સંકેત છે કે તમને ક્યાંકથી ધન પ્રાપ્ત થવાનું છે.

સપનામાં ગુલાબ દેખાવું

સપનામાં જો તમે ગુલાબ જુઓ છો તો આ સંકેત છે કે તમારી કોઈ મોટી મનોકામના પૂરી થશે અને રોકાયેલું ધન પરત આવી શકે છે.

પોતાને ગરીબીમાં જોવું

પોતાને ગરીબીમાં જુઓ છો તો તેનો અર્થ છે કે તમને ધન લાભ મળવાનો છે.

ઈમારત બનતા દેખાવી

સપનામાં ઈમારત બનતા દેખાવાનો અર્થ છે કે તમારી પ્રગતી થવાની છે કે ધનનો લાભ થવાનો છે.

0Shares