- અમદાવાદ, કરંટ અફેર્સ

સાણંદ DYSP સહિત ગુજરાતના 19 પોલીસ જવાનોનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી કરાશે સન્માન

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રેસિડન્ટ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે.

આવતીકાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી એવા એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ(રેલવે અને સીઆઈડી ક્રાઈમ) શમશેરસિંઘ અને સાણંદ ડીવિઝનના DYSP કે.ટી. કામરિયાને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવશે.

પોલીસ જવાનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી કરાશે સન્માન

(1). અજય પ્રવીણસિંહ જાડેજા(DYSP, જામનગર શહેર)

(2). જય કુમાર કાંતિલાલ પંડ્યા(ACP, પોલીસ કન્ટ્રોલરૂમ, સુરત કમિશનર ઓફિસ)

(3). શિવભદ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા(DSP, નવસારી)

(4). અયુબખાન ઘાસુરા( DY.S.P., S.R.P.F)

(5). ચંદ્રકાંત પટેલ (DY.S.P., S.R.P.F, ગોધરા)

(6). બહાદુરસિંહ ચુડાસમા( DY.S.P., SP, ગાંધીનગર)

(7). અજય તળાજીયા( DY.S.P., મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, એટીસ કેમ્પસ, અમદાવાદ)

(8). રિતેશ હસમુખભાઈ પટેલ ( DY.S.P., મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, એટીસ કેમ્પસ, અમદાવાદ)

(9). રાકેશ કુમાર રામ શંકર તિવારી(હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ)

સહિત 19 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

0Shares