- RELIGION, slider news

આજે આ રાશિના જાતકો પર બજરંગબલીની રહેશે કૃપા

મેષ – સ્વાસ્થ્યમાં સુધાર થશે. સંતાન પ્રગતિ કરશે. સંબંધોની બાબતમાં લાભ થશે.

વૃષભ– સ્વભાવનું ધ્યાન રાખવું. નાની બાબતો પર તણાવ ન કરો. ધન લાભના યોગ છે.

મિથુન– વર્કલોડ હળવો બનશે. નોકરીમાં લાભ થવાના યોગ છે. દોડ-ભાગ વધશે.

કર્ક– વ્યર્થની ચિંતા થઈ શકે છે. કારકિર્દીમાં પરિવર્તન આવે છે. વિવાદોને ટાળો.

સિંહ– નોકરીમાં પરિવર્તન આવશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. માનસિક ચિંતાઓ ઓછી થશે.

કન્યા– આર્થિક સ્થિતિમાં સુધાર થશે. સંબંધોની સમસ્યા હલ થશે. ખોરાક પર ધ્યાન આપો.

તુલા રાશિ- સંપત્તિમાં લાભનો યોગ છે. ધંધામાં લાભ થશે. લગ્ન નક્કી થઈ શકે છે.

વૃશ્ચિક– બેદરકારી ન રાખશો. સંબંધોમાં મુશ્કેલીઓ વધી શકે છે. નિર્ણયોમાં સાવચેત રહેવું.

ધનુ– ધન લાભના યોગ છે. સંતાન પ્રગતિ કરશે. ભાગ-દોડ વધશે.

મકર– ધન પ્રાપ્ત થશે. જીવનસાથી પ્રગતિ કરશે. કરિયરની સમસ્યાઓ હલ થશે.

કુંભ– પરિવારમાં મંગળ કાર્યનો યોગ છે. નવી યોજનાઓ બનશે. ભેટનો લાભ મળશે.

મીન– કામકાજનું દબાણ રહેશે. આરોગ્ય ખરાબ થઈ શકે છે. ખાદ્ય વસ્તુ દાન કરો.

0Shares