- વાત સરકારની

વાત સરકારની

કોઈ પણ સરકારની ભૂમિકા લોકકલ્યાણ માટે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ પર અમલ કરવાની હોય છે. સરકાર સંપૂર્ણત: સફળ તો જ થઈ શકે જો તેને સમાજનો સહયોગ પ્રાપ્ત હોય. માધ્યમોની ભૂમિકા પણ તેમાં ઘણી મહત્વની બની રહેતી હોય છે. સામાન્ય રીતે મીડિયા અને સરકાર સામ-સામે હોય છે, પરંતુ જન મન ઈન્ડિયા પોતાની સકારાત્મક ભૂમિકા પણ નિષ્ઠાપૂર્વક બજાવવા માગે છે.

આ વિભાગમાં સરકારની કામગીરી, કાર્યસિદ્ધિઓ તથા પ્રસંગોપાત લેવાતા મહત્વના નિર્ણયોની મહદ્દ અંશે સરકારશ્રીના શબ્દોમાં જ નોંધ લેવાશે. જે રીતે અન્ય વિભાગોમાં નાગરીકોના અવાજને પ્રાધાન્ય અપાયું છે. તે જ રીતે આ વિભાગ રજૂ કરશે વાત સરકારની.

0Shares