- HELLO CM

હેલ્લો ચીફ મીનીસ્ટર

નાગરીકોની મુખ્યમંત્રીને સીધી રજૂઆતનો વિભાગ એટલે હેલ્લો ચીફ મીનીસ્ટર. આપણા સમાજમાં એવા અનેક લોકો હશે જેઓને કોઈને કોઈ પ્રશ્ને ન્યાય મળ્યો ન હોય. સરકારીતંત્રમાં અનેક રજૂઆતો કે દોડા-દોડ પછી પણ સ્થાનિકસ્તરેથી યોગ્ય પણ સંતોષજનક પ્રતિભાવ કે ઉત્તર મળ્યો ન હોય. આવા નાગરીકો જન મન ઈન્ડિયાને મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખી મોકલી શકે છે. જન મન ઈન્ડિયા પ્રજાજનના અવાજને મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં સેતૂ બનવા ઈચ્છે છે.

વિવેકશીલ ભાષામાં આશરે 400 શબ્દોમાં લખાયેલા સ્પષ્ટ અને યોગ્ય માહિતી સાથેના પત્રને જન મન ઈન્ડિયા તેના મહત્વ તેમજ પોતાના વિવેક અનુસાર મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડશે તથા અહિં પ્રસિદ્ધ કરશે અથવા ગુપ્ત રાખશે.

0Shares