- FEATURED NEWS

કેન્દ્રમાં મજબૂત, જ્યારે રાજ્યોમાં નબળી કેમ દેખાઈ રહી છે BJP

મહારાષ્ટ્રમાં લગભગ એક મહિનાના નાટકીય રાજકારણ બાદ અંતે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સરકાર બનાવી. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

0Shares