- FEATURED NEWS

ઉદ્ધવ સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા નવો વળાંક

આજે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની પહેલી કસોટી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ સરકારની બહુમતી કસોટી પહેલા કોંગ્રેસે પેચ ફસાવી દીધો છે. કોંગ્રેસે અંતિમ ઘડીએ ડેપ્યુટી સીએમની માંગ કરી છે, કોંગ્રેસ ઇચ્છે છે કે રાજ્યમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સિવાય તેમની પાર્ટીનો પણ ડેપ્યુટી સીએમ હોય.

0Shares