- ધર્મ

Dussehra 2019: ક્યારે છે દશેરા?

અસત્ય પર સત્યની જીતના રૂપમાં દશેરાનું પર્વ મનાવવામાં આવે છે. આ શુભ દિવસ શારદીય નવરાત્રિના દસમા દિવસે આવે છે. આ દિવસે દેશભરમાં દશેરાના ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. 

આ વર્ષે દશેરા કે વિજયાદશમીનું પર્વ 08 ઓક્ટોબરે મનાવવામાં આવશે, ધાર્મિક કથાઓના અનુસાર આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. આ ખુશીમાં આ દિવસને વિજયાદશમી એટલે દશેરાના પર્વના રૂપમાં મનાવવામાં આવે છે.

દશેરા પર્વ તારીખ શુભ મુહૂર્ત

દશમ તારીખ શરૂઆત- 7 ઓક્ટોબરના દિવસે 12.37થી

દશમ તિથિ સમાપ્ત- 8 ઓક્ટોબરે દિવસના 2.50 સુધી

રાવણ દહનનું શુભ મૂહુર્ત- દિવસે 02.04થી 02.50 સુધી

ખરીદી કરવાનું શુભ મુહૂર્ત- દિવસે 01.17થી 03.36 સુધી

0Shares