- ENTERTAINMENT

Golden Globe Awards 2020: રેડ કાર્પેટ પર નિક સાથે પહોંચી પ્રિયંકા, વાંચો વિજેતાઓનું આખુ લિસ્ટ

ટેલિવિઝન સીરીઝ (મ્યુઝિકલ અથવા કોમેડી)માં અભિનેતા દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન માટેનો પ્રથમ એવોર્ડ રેમી યુસુફને આપવામાં આવ્યો છે. રેમીને આ એવોર્ડ તેના શો 'રેમી' માટે મળ્યો છે. દક્ષિણ કોરિયાની પેરસાઇટને વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

જ્યારે, એક સીમિત સિરીઝ અથવા ટેલીવિઝન માટે બનેલી મોશન પિક્ચરમાં શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન 'ધ લાઉડેસ્ટ વૉઇસ' માટે રસેલ ક્રો ને એવોર્ડ મળ્યો. મર્યાદિત સિરીઝ અથવા ટેલિવિઝન માટે મોશન પિક્ચર મેડ ઇન સપોર્ટીંગની ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર 'શર્નોબિલ' સીરીઝ માટે સ્ટેલન સ્કાર્સગાર્ડ દ્વારા જીતવામાં આવ્યો હતો.

Congratulations to Tom Hanks (@tomhanks) – Recipient of this year's Cecil B. deMille Award. – #GoldenGlobes pic.twitter.com/F4pd0RTo1r

— Golden Globe Awards (@goldenglobes) January 6, 2020

જ્યારે, 'સક્સેસન' ને ડ્રામામાં શ્રેષ્ઠ ટેલિવિઝન સિરીઝનો એવોર્ડ મળ્યો. એક ટેલિવિઝન સિરીઝની શ્રેષ્ઠ અભિનેત્રી (મ્યુઝિકલ અથવા કૉમેડી)માં 'ફ્લીબેગ' માટે ફીબી વૉલર-બ્રિજ (Phoebe Waller-Bridge)ને મળ્યો હતો.

શ્રેષ્ઠ પ્રદર્શન અભિનેત્રી, ટેલિવિઝન શ્રેણી-ડ્રામાનો એવૉર્ડ ઓલિવિયા કોલમૈન,(Olivia Colman, The Crown)ને 'ધ ક્રાઉન' માટેનો એવોર્ડ મળ્યો હતો.

Congratulations to Brad Pitt – Best Performance by an Actor in a Supporting Role in Any Motion Picture – Once Upon a Time … in Hollywood (@OnceInHollywood). – #GoldenGlobes pic.twitter.com/dOp17b7BAx

— Golden Globe Awards (@goldenglobes) January 6, 2020

બેસ્ટ પર્ફોર્મન્સ સપોર્ટિંગ એક્ટ્રેસ, સીરીઝ, લિમિટેડ સીરીઝ/ મોશન પિક્ચરનો એવૉર્ડ પૈટ્રિસિયા આર્ક્વેટ(Patricia Arquette)ને 'ધ એક્ટ' માટે મળ્યો.

0Shares