મેક્સ પ્લેયર આશ્રમ શ્રેણી ફેમ અદિતી પોહનકર (Aditi Pohankar) હાલ ખૂબ જ ચર્ચામાં છે. આશ્રમ સીરીઝમાં અદિતી પોહનકરે પમ્મીનું પાત્ર ભજવ્યું છે. ‘આશ્રમ 3’ વેબ સીરીઝમાં પમ્મી પહેલવાનનું કેરેક્ટર લોકો વચ્ચે ફેમસ છે.
આ રોલ અદિતી પોહનકર કર્યા છે. વેબ સિરીઝમાં અદિતી ખૂબ જ સિમ્પલ કપડામાં નજર આવે છે. પણ અસલ જીવનમાં એક્ટ્રેસ ગ્લેમરસ અને બોલ્ડ છે.
આશ્રમ સીરિઝમાં ભોળી યુવતીના પાત્રમાં જોવા મળી રહેલ પમ્મી પહેલવાન પોતાના અંગત જીવનમાં ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની એક તસવીર શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ તસ્વીરોમાં પમ્મી એટલી ગ્લેમરસ લાગી રહી છે. જે જોઈ તેના ફેન્સ કમેન્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. પમ્મી પહેલવાને આ વખતે વ્હાઈટ રિવીલિંગ ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યો છે. જેની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.