- RELIGION, slider news

આ રાશિના જાતકો માટે ફળદાયી હશે સોમવાર, હનુમાનજીની રહેશે કૃપા

મેષ– સ્વાસ્થ્ય અવ્યવસ્થિત થઈ શકે છે. કામમાં બેદરકારી ન રાખો. ગોળનું દાન કરો. શુભ રંગ ગુલાબી અને ભાગ્ય ટકાવારી 60 ટકા હશે.

વૃષભ– ટૂંકી મુસાફરીનો યોગ છે. રોજગારમાં કામ વધશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. શુભ રંગ આસમાની અને ભાગ્ય ટકાવારી 70 ટકા હશે.

મિથુન– નોકરીમાં સુધારો અને પરિવર્તન આવશે. ધન લાભના મજબૂત યોગ છે. કોઈ પ્રિયજન સાથે મુલાકાત થશે. શુભ રંગ ધાની અને ભાગ્ય ટકાવારી 80 ટકા હશે.

કર્ક– મનની સ્થિતિમાં સુધાર થશે. નવી સંપત્તિમાં ફાયદો થશે. પૈસાની પ્રાપ્તી થશે. શુભ રંગ પીળો અને ભાગ્ય ટકાવારી 90 ટકા હશે.

સિંહ– વાદ-વિવાદ થઈ શકે છે. ધનહાનિનો યોગ છે. સૂર્યને જળ અર્પણ કરો. શુભ રંગ લાલ અને ભાગ્ય ટકાવારી 60 ટકા હશે.

કન્યા– કારણ વિના દલીલ ન કરો. શાંતિ અને ધૈર્ય જાળવશો. ધન લાભના યોગ છે. શુભ રંગ વાદળી અને ભાગ્ય ટકાવારી 70 ટકા હશે.

તુલા રાશિ– લગ્નજીવનની મુશ્કેલીઓનો હલ આવશે. પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે. પૈસાનો લાભ થશે. શુભ રંગ ક્રીમ અને ભાગ્ય ટકાવારી 80 ટકા હશે.

વૃશ્ચિક– કારકિર્દીમાં સફળતાની સંભાવના છે. મોટી સફળતા મળવાની સંભાવના છે. અહંકારને ટાળો. શુભ રંગ સફેદ અને ભાગ્ય ટકાવારી 75 ટકા હશે.

ધનુ– માનસિક ચિંતા થઈ શકે છે. વ્યર્થ વિવાદ ટાળો. હનુમાનજીની ઉપાસના કરો. શુભ રંગ ગુલાબી અને ભાગ્ય ટકાવારી 60 ટકા હશે.

મકર– લગ્ન નક્કી થઈ શકે છે. ધંધામાં લાભ થાય તેવા યોગ છે. લખેલું-વાંચનમાં સાવધાની રાખવી. શુભ રંગ વાદળી અને ભાગ્ય ટકાવારી 70 ટકા હશે.

કુંભ– યાત્રાનો યોગ બને છે. કરિયરમાં સખત મહેનત કરવી પડશે. ક્રોધને કાબૂમાં રાખો. શુભ રંગ ગુલાબી અને ભાગ્ય ટકાવારી 65 ટકા હશે.

મીન– સંતાનની પ્રગતિ થશે. કરિયરની સમસ્યાઓ હલ થશે. મહત્વપૂર્ણ કામ થશે. શુભ રંગ સફેદ અને ભાગ્ય ટકાવારી 70 ટકા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *