લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીનું બિગુલ વાગી ચુક્યુ છે. ચૂંટણી આયોગે રવિવારે સાંજે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરી દીધું કે દેશમાં સામાન્ય ચૂંટણી સાત ચરણોમાં સંપન્ન થશે. 23 મેએ મતગણનાની સાથે જ દેશમાં નવી સરકાર નક્કી થઈ જશે. તેની સાથે જ આયોગે ચૂંટણી આચાર સંહિતાને લઈને પણ મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા છે.
ગુજરાતઃ 26 સીટ (ત્રીજુ ચરણ)
23 એપ્રિલઃ ખેડા, આણંદ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જૂનાગઢ, દાહોદ, બારડોલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, રાડકોટ, ભાવનગર, કચ્છ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સૂરત, નવસારી, વલસાડ, મેહસાણા
ઉત્તર પ્રદેશ- 80 સીટ
11 એપ્રીલઃ સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાજિયાબાદ, ગૌતમબુદ્ધ નગર 18 એપ્રીલઃ નગીના, અમરોહા, બુલંદશહર, અલીગઢ, હાથરસ, મથુરા, આગરા, ફતેહપુર સીકરી
23 એપ્રીલઃ મુરાદાબાદ, રામપુર, સંભલ, ફિરોજાબાદ, મૈનપુરી, એટા, બદાયું, આંવલા, બરેલી, પીલીભીત
29 એપ્રીલઃ શાહજહાંપુર, ખેડી, હરદોઈ, મિશ્રિખ, ઉન્નાવ, ફરૂખાબાદ, ઈટાવા, કનૌજ, કાનપુર, અકબરપુર, જાલૌન, ઝાંસી, હમીરપુર
6 મેઃ ફિરોજાબાદ, ધૌરહરા, સીતાપુર, મૌહનલાલગંજ, લખનઉ, રાયબરેલી, અમેઠી, બાંદા, ફતેહપુર, કૌશાંબી, બારાબંકી, બહારાઈચ, કૈસરગંજ, ગૌંડા
12 મેઃ સુલ્તાનપુર, પ્રતાપગઢ. ફુલપુર, અલ્હાબાદ, આંબેડકર નગર, શ્રાવસ્તી, ડુમરિયાગંજ, બસ્તી, સંત કબીર નગર, લાલગંજ, આજમગઢ, જૌનપુર, મછલીશહર, ભદોહી
19 મેઃ મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવસ ઘોસી, સાલેમપુર, બલિયા, ગાજીપુર, ચંદૌલી, વારાણસી, મિર્જાપુર, રૉબર્ટ્સગંજ
મહારાષ્ટ્રઃ 48 સીટ
11 એપ્રીલઃ વર્ધા, રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરૌલી-ચિમૂર, ચંદ્રપુર, યવતમાલ-વાશિમ
18 એપ્રીલઃ બુલઢાના, અકોલા, અમરાવતી, હિંગોલી, નાંદેડ, પરભણી, બીડ, ઉસ્માનાબાદ, લાતૂર, સોલાપુર
23 એપ્રીલઃ જલગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ, રાયગઢ, પુણે, બારામતી, અહમદનગર, મઢા, સાંગલી, સાતારા, રત્નાગિરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર, હટકાનાંગલે
29 એપ્રીલઃ નંદૂરબાર, ધુલે, ડિંડોરી, નાસિક, પાલઘર, ભિવંડી, કલ્યાણ, ઠાણે, મુંબઈ, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય, મુંબઈ દક્ષિણ, માવલ, શિરૂર, શિર્ડી
પશ્ચિમ બંગાળ- 42 સીટ
11 એપ્રીલઃ કુચ બિહાર, અલીપુરદુઆર
18 એપ્રીલઃ જલપાઈગુડી, દાર્જિલિંગ, રાયગંજ
23 એપ્રીલઃ બાલુરઘાટ, માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જંગીપુર, મુર્શિદાબાદ
29 એપ્રીલઃ બેહરામપુર, કૃષ્ણાનગર, રાણાઘાટ, વર્ધમાન પૂર્વ, વર્ધમાન-દુર્ગાપુર, આસનસોલ, બોલપુર, બીરભૂમ
6 મેઃ બંગાંવ, બૈરકપુર, હાવડા, ઉલુબેરિયા, શ્રીરામપુર, હુંગલી, આરામબાગ
12 મેઃ તામલુક, કાંતિ, ઘાટલ, ઝારગ્રામ, મેદિનીપુર, પૂર્ણિયા, બાંકુરા, વિષ્ણુપુર
19 મેઃ દમદમ, બારાસાત, બશીરહાટ, જયનગર, મથુરાપુર, ડાયમંડ હાર્બર, જાધવપુર, કલકત્તા દક્ષિણ, કલકત્તા ઉત્તર
તમિલનાડુ- 39 સીટ
એપ્રિલઃ તિરુવલ્લૂર, ચેન્નઈ નૉર્થ, ચેન્નઈ સાઉથ, ચેન્નઈ સેન્ટ્રલ, શ્રીપેરંબદુર, કાંચીપુરમ, અરાકોનમ, વેલ્લોર, કૃષ્ણાગિરી, ધર્મપુરી, તિરુવન્નામલાઈ, અરાની, વિલુપુરમ, કલ્લાકુરિચી, સલેમ, નમક્કલ, ઈડોર, તિરુપ્પુર,
નીલગિરી, કોયમ્મટૂર, પોલાચી, ડિંડીગુલ, કરૂર, તિરુચિરાપલ્લી, પેરાંબલૂર, કુડાલોર, ચિંદંબરમ, માયિલાદુથરાઈ, નાગાપટ્ટિનમ, થંજાવુર, શિવગંગા, મદુરઈ, થેની, વિરુધુનગર, રમનાથાપુરમ, થૂથકુડૂ, ટેનકાસી, કન્યાકુમારી
રાજસ્થાન- 25 સીટ
29 એપ્રીલઃ ટોંક-સવાઈમાધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલૌર, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા, ઝાલાવાડ-બારા
6 મેઃ ગંગાનગર, બીકાનેર, ચુરુ, ઝુંઝુનૂ, સીકર, જયપુર ગ્રામીણ, જયપુર, અલવર, ભરતપુર, કરૌલી ધૌલપુર, દૌસા, નાગૌર
મધ્યપ્રદેશઃ 29 સીટ
29 એપ્રિલઃ સીધી, શહડોલ, જબલપુર, મંડલા, બાલાઘાટ, છિંદવાડા
6 મેઃ ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા, હૌશંગાબાદ, બૈતૂલ
12 મેઃ મુરૈના, ભિંડ, ગ્વાલિયર, ગુના, સાગર. વિદિશા, ભોપાલ, રાજગઢ
19 મેઃ દેવાસ, ઉજ્જેન, મંદસૌર, રતલામ, ધાર, ઈંદૌર, ખરગોન, ખંડવા
બિહાર- 40 સીટ
11 એપ્રીલઃ ઔરંગાબાદ, ગયા, નવાદા, જમુઈ
18 એપ્રીલઃ કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર, બાંકા
23 એપ્રિલઃ ઝંઝારપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા, ખગડિયા
29 એપ્રિલઃ દરભંગા, ઉજિયાપુર, સમસ્તીપુર, બેગૂસરાય, મુંગેર
6 મેઃ સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારન, હાજીપુર
12 મેઃ વાલ્મીકિનગર, પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, શિવહર, વૈશાલી, ગોપાલગંજ, સિવાન. મહારાજગંજ
19 મેઃ નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, બક્સર, સાસારામ, કારાકટ, જહાનાબાદ
જમ્મુ-કાશ્મીર- 6 સીટ
11 એપ્રીલઃ બારામૂલા, જમ્મુ
18 એપ્રીલઃ શ્રીનગર, ઉધમપુર
23 એપ્રીલઃ અનંતનાગ (ફક્ત અનંતનાગ જિલ્લામાં વૌટિંગ)
29 એપ્રીલઃ અનંતનાગ (ફક્ત કુલગામ જિલ્લામાં વોટિંગ)
6 મેઃ લદ્દાખ, અનંતનાગ (ફક્ત શોપિયાં જિલ્લામાં વોટિંગ)
કર્ણાટક- 28 સીટ
18 એપ્રીલઃ ઉદુપી-ચિકમગલૂર, હાસન, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગા, તુમકુર, માંડ્યા, મૈસુર, ચામરાજનગર, બેંગલુરુ ગ્રામીણ, બેંગલુરુ ઉત્તર, બેંગલુરુ મધ્ય, બેંગલુરુ દક્ષિણ, ચિક્કાબલ્લાપુર, કોલાર
23 એપ્રીલઃ ચિક્કોડી, બેલગાંવ, બગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચૂ, બીદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડા, ઉત્તર કન્નડ, દાવણગેરે, શિમોગા
ઓડિશા- 21 સીટ
11 એપ્રીલઃ કાલાહાંડી, નબરંગપુર, બેરહામપુર, કોરાપુટ
18 એપ્રીલઃ બરગઢ, સુંદરગઢ, બોલાંગીર, કંઘમાલ, અસ્કા
23 એપ્રીલઃ સંબલપુર, ક્યાંઝર, ઢેંકાનાલ, કટક, પુરી, ભુવનેશ્વર
29 એપ્રીલઃ ભયૂરભંજ, બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપાડા, જગતસિંહપુર
ઝારખંડ- 14 સીટ
29 એપ્રીલઃ ચતરા, લોહારદગા, પલામૂ
6 મેઃ કોડરમા, રાંતી, ખૂંટી, હજારીબાગ
12 મેઃ ગિરીડીહ, ધનબાદ, જમશેદપુર, સિંહભૂમ
19 મેઃ રાજમહલ, દમકા, ગોડ્ડા
અસમ- 14 સીટ
11 એપ્રીલઃ તેજપુર, કલિયાબોર, જોરહટ, ડિબ્રૂગઢ, લખીમપુર
18 એપ્રીલઃ કરીમગંજ, સિલચર, ઑટોનૉમસ ડિસ્ટ્રિક્ટ, મંગલદોઈ અને નૌગાંવ
23 એપ્રીલઃ ધુબરી, કોકરાઝાર, બારપેટા, ગુવાહાટી
છત્તીસગઢ- 11 સીટ
11 એપ્રીલઃ બસ્તર
18 એપ્રીલઃ રાજનાંદગાંવ, મહાસમુંદ, કાંકેર
23 એપ્રીલઃ સુરગુજા, રાયગઢ, જાંજગીર-ચંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર
મણુપુર- 2 સીટ
11 એપ્રીલઃ બાહરી મણિપુર
18 એપ્રીલઃ આંતરિક મણિપુર
ત્રિપુરા- 2 સીટ
11 એપ્રીલઃ ત્રિપુરા પશ્ચિમ
18 એપ્રિલઃ ત્રિપુરા પૂર્વ