રાજસ્થાન: યુનેસ્કો વલ્ડ હેરિટેજની યાદીમાં રાજસ્થાનની રાજધાની જયપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં 37 વલ્ડ હેરિટેજ સાઈટ્સ છે. જેમાં ચિતોડગઢનો કિલ્લો, કુંભલગઢ, જેસલમેર, રણથંભોર અને ગાગરોનનો કિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.
યુનેસ્કો વલ્ડ હેરિટેજની યાદીમાં રાજસ્થાનની રાજધાની જયપુરનો સમાવેશ કરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.
Advertisement
Advertisement