નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ એર ઇન્ડિયાના આદેશ પર મંગળવારે ટ્વિટર પર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે લખ્યું કે એર ઇન્ડિયાએ પોતાના તમામ ક્રૂ મેમ્બર અને કૉકપિટ ક્રૂ માટે આદેશ કર્યો છે.
મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું કે હું થોડી સરપ્રાઇઝ છું, સામાન્ય ચૂંટણી નજીક છે, તેવામાં સરકારે દેશભક્તિના જોશમાં આકાશને પણ ન છોડ્યું.
એર ઇન્ડિયાના ઓપરેશન્સ નિદેશક અમિતાભ સિંહે એક પરિપત્ર રજૂ કર્યો છે કે તાત્કાલિક તમામ ક્રૂ મેમ્બર અને કૉકપિટ ક્રૂએ તમામ ઉડાનની જાહેરાતના થોડા સમય બાદ જોશની સાથે જય હિંદ બોલવું પડશે.
Advertisement
Little surprise that with General Elections around the corner, the josh of patriotism hasn’t even spared the skies. https://t.co/AyVvEPDU3u
— Mehbooba Mufti (@MehboobaMufti) March 5, 2019
Advertisement
Advertisement