जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • ભાજપ સંકલ્પ પત્ર નહી હિસાબ પત્ર રજુ કરે, નાગરિકોનાં અબજો રૂપિયા ચાઉ કરી ગયા છે: કોંગ્રેસ
slider news અમદાવાદ ગુજરાત

ભાજપ સંકલ્પ પત્ર નહી હિસાબ પત્ર રજુ કરે, નાગરિકોનાં અબજો રૂપિયા ચાઉ કરી ગયા છે: કોંગ્રેસ

17/02/202117/02/2021
Share0

અમદાવાદ :: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ વિવિધ પક્ષો દ્વારા રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વિવિધ પક્ષો દ્વારા પોતાના સંકલ્પ પત્રો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ભાજપે સંકલ્પ પત્ર નહી પરંતુ હિસાબપત્ર આપવાની જરૂર છે.

ભાજપ દ્વારા જે સુત્રો આપવામાં આવ્યા તે લોકોને ગેરમાર્ગે દોરવા પુરતા જ છે. બાકી ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે ભાજપ. ભ્રષ્ટાચારમાં અડીખમ – ગળાડૂબ ભાજપા શાસકો સંકલ્પ પત્રને બદલે હિસાબ આપે શહેરી નાગરિકોના કરોડો રૂપિયાના ટેક્ષના નાણાં ક્યાં ગયા ? આ બધાનું હિસાબપત્ર રજુ કરવું જોઇએ.

ભાજપ શહેરી નાગરિકોને – ગુજરાતની જનતાને જવાબ આપે.

Advertisement
  • રસ્તામાં ખાડા, ભૂવાનગરી,
  • બેરોજગારી વધારવામાં, રોજગારી છીનવવામાં
  • શિક્ષણને વેપાર, બેફામ ફી લૂંટમાં, સંચાલકોની ભાગીદારીમાં
  • હોસ્પીટલોના ખાનગીકરણમાં
  • કોરોના મહામારીમાં માસ્ક, દવા, ઈન્જેક્શન, હોસ્પિટલોના બીલોમાં મોટાપાયે ભ્રષ્ટાચારમાં
  • કોન્ટ્રાક્ટ – ટેન્ડરોમાં મોટા પાયે ભ્રષ્ટાચારમાં
  • આઉટ સોર્સીંગ – કોન્ટ્રાક્ટ દ્વારા યુવાનોના આર્થિક શોષણમાં
  • સરકારી ભરતીમાં બેફામ કૌભાંડમાં, ગુજરાતના યુવાનોને અન્યાયમાં
  • કોન્ટ્રાક્ટરોની લુંટ – ભાગીદારીમાં
  • સંગ્રહખોરો, કાળાબજારીયા સાથે પ્રજાને મોંઘવારીની ભેટ આપવામાં
  • બેફામ લૂંટ કરતી હોસ્પીટલોના સંચાલકો સાથે અડીખમ
  • ગુંડાગીરી – દાદાગીરી કરતા અને પ્રજાને હેરાન કરતા તત્વો સાથે
  • દંડ અને દંડા સાથે પ્રજાને હેરાન કરતી વ્યવસ્થામાં
  • કોરોના જેવી મહામારીમાં લૂંટ ચલાવતા તત્વો સાથે
  • બેંકોના કોભાંડીઓ સાથે
  • આર્થિક ગુન્હેગારો સાથે
  • હિસાબ આપવાને બદલે Copy-Past, બજેટમાં લાવેલા ચાર પાના જ ફરી એક વખત રજૂ કર્યા ભાજપ શાસનનું નિષ્ફળતાનું સ્વિકારનામું
  • અમદાવાદ સહિતના મહાનગરોમાં ૧૫ વર્ષ અને વડોદરા, સુરત, માં ૨૫ વર્ષથી શાસન કરતી ભાજપાના સાયકલ ચલાવતા કોર્પોરેટરો – મળતિયા એનો વિકાસ.
  • ૨૪ ટકા વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી નહિ. કચરાના ઢગલા આ ભાજપે અમદાવાદ સહિતના મહાનગરોને ઓળખ આપી.
  • અમદાવાદમાં સાબરમતિ, સુરતમાં તાપી, વડોદરામાં વિશ્વામિત્રી, રાજકોટમાં આજી પ્રદુષિત માટે ભાજપાનું નિષ્ફળ શાસન જવાબદાર.
  • કોર્પોરેશનના વહીવટમાં ગોટાળા ન પકડાય તે માટે CAG ના Audit થી ભાગતી રહેલી ભાજપા.
  • ટ્રાફીક સમસ્યા ઊકેલવા નાકામ. AMTS સહિત Public Transport નું સંપુર્ણ ખાનગીકરણ.
  • પાર્કિગના નામે ચાલતી ઊઘાડી લૂંટ
  • અગાઉના ૧૫ વર્ષમાં એક પણ નવી હોસ્પીટલ સ્થાપવામાં નિષ્ફળ. અમદાવાદ સુધરાઈના પ્રમુખ રાષ્ટ્રપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિથી સ્થપાઈ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને તાળા મારનાર ભાજપા હવે નવી હોસ્પીટલ ના વચનો આપી રહી છે.
  • ડુપ્લીકેટ પહોંચ, ડુપ્લીકેટ કીટ, ઈન્જેક્શન ડુપ્લીકેટ દવાઓ હવે ઓડીટની વાતો કરે છે ભાજપ.
  • શહેરમાં કોન્ક્રીટના જંગલો, ગેર કાયદેસર બાંધકામનો ગૃહઉદ્યોગ ચલાવનાર ભાજપાના શાસકો નાગરિકોના જીવન સાથે ચેડા કર્યા.
  • ૧૫વર્ષથી અમદાવાદ સમાવેશ વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ પણ બેફામ ટેક્ષની વસૂલાત.
  • કોર્પોરેશનની સ્કુલોને બંધ કરી પોતાના મળતિયાઓને સોંપી દેનાર ભાજપા હવે નવી શાળાઓનું વચન આપે છે.
Advertisement

BJPCongressManish doshi
Share0
પાછલી પોસ્ટ
IPL હરાજીમાં સૌથી વધુ પૈસાની સાથે ઉતરશે KXIP, આ દિગ્ગજ ખેલાડીઓ પર લગાવી શકે છે બોલી
આગળની પોસ્ટ
અમદાવાદ: સારવારના ચોથા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયતમાં સુધારો

Related posts

નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં, રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન શરૂ

paras joshi14/08/2022

નર્મદા : કરજણ ડેમને પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો, જુઓ અદભૂત નજારો

paras joshi14/08/2022

છોટાઉદેપુર : બોડેલીના ચલામલી ગામે તિરંગા યાત્રા યોજાઈ

paras joshi14/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Raju Srivastava Health Update: રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ડોક્ટરોએ શું કહ્યું…

malay kotecha13/08/2022
13/08/20220

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક, દુનિયાભરના ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના; PM મોદીએ મદદની ખાતરી આપી

malay kotecha12/08/2022
12/08/20220

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં, રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન શરૂ

paras joshi14/08/2022
14/08/20220

નર્મદા : કરજણ ડેમને પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો, જુઓ અદભૂત નજારો

paras joshi14/08/2022
14/08/20220

છોટાઉદેપુર : બોડેલીના ચલામલી ગામે તિરંગા યાત્રા યોજાઈ

paras joshi14/08/2022
14/08/20220

નર્મદા : ડેડીયાપાડા ખાતે હીરાના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, રૂ.71 લાખના હિરાની ચોરી કરી ફરાર

paras joshi13/08/202214/08/2022
13/08/202214/08/20220

બનાસકાંઠા : દાંતીવાડાના પાંથાવાડામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજાઈ

paras joshi13/08/2022
13/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો