જન મન ઈન્ડિયા- સંવાદદાતા
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવને લઇને તમામ પાર્ટીઓ મોદી સરકારને નિશાન બનાવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમા પેટ્રોલ-ડિઝલ પર વેટ ઘટાડવાના સવાલ પર કહ્યું હતું કે, ટેક્સ દિલ્હી સરકારે નહી પરંતુ કેન્દ્ર સરકારે વધાર્યો છે. પેટ્રોલ-ડિઝલનો ભાવ વધતા મોંઘવારી વધી ગઇ છે. કેન્દ્ર સરકાર ટેક્સ વધારી રહી છે અમે ટેક્સ વધાર્યો નથી. ટેક્સ કેન્દ્ર સરકારે ઓછો કરવો જોઇએ.
Advertisement
Advertisement