Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • તાપીના બંન્ને કિનારાઓ પર 33 KMમાં રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારની લીલી ઝંડી
slider news ગુજરાત તાપી

તાપીના બંન્ને કિનારાઓ પર 33 KMમાં રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારની લીલી ઝંડી

23/01/202123/01/2021
Share0

મનપાએ નાગરિકોના મનોરંજન માટે તાપી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની યોજના બનાવી છે. શહેરમાંથી 33 કિમીમાં તાપી નદી પર એક કન્વેશનલ બેરેજના નિર્માણ માટે ટેન્ડર ફરીથી આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ બેરેજના બનવાથી ઉપરી વિસ્તારોમાં લગભગ 10 કિમી સુધીમાં સિંગનપોર વિયર સુધી (ફેજ-1)માં 23 કિમી અને લંબાઈમાં (ફેજ-2)માં વિશાળ જળ સરોવર બનાવવામાં આવશે.

તેમાં તાપી નદીના બંન્ને કિનારાઓ પર રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટની યોજના છે. ફેજ-1 પ્રોજેક્ટ માટે 1236 કરોડ રૂપિયા અને 2668 કરોડ રૂપિયા ફેજ-2 માટે ખર્ચ થશે. કુલ ખર્ચ 3904 કરોડ રૂપિયા છે. રાજ્ય સરકારે મનપાના આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. આ પરિયોજના માટે, વિશ્વ બેંકમાંથી 1991 કરોડ રૂપિયાની ‘સૉફ્ટ લોન’ પ્રાપ્ત થશે.

Advertisement

જળાશયના બંન્ને કિનારાઓ પર, પર્યટન અને પરિવહન માટે વિભિન્ન સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. નદીના કિનારે હરિયાળી અને મનોરંજક ક્ષેત્રોના વિકાસ, પાણી અને ભૂમિનું પ્રબંધન સાથે નદીના પાણીને સ્વચ્છ બનાવામાં આવશે.

વિશ્વ બેંક રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સૉફ્ટ લોન આપવા પર થયું રાજી

ફેજ-2માં ગાર્ડન-વૉક બનશે. ફેજ-2માં સિંગનપોર વિયરથી કઠોર પુલ સુધી નદીના બંન્ને કિનારા પર વૉકવે, સાયકલ ટ્રેક, ગ્રીન સ્પેસ, ઓવરપાસ, ગાર્ડ, સાર્વજનિક સ્થાનો, અન્ય ઉપયોગિતા સેવાઓ અને પૂર સુરક્ષા લાઈનોનું નવીનીકરણ પણ સ્થાપિત કરવામાં આવશે.

Advertisement

પ્રોજેક્ટ અંતર્ગત પૂરથી બચવા માટે દીવાલ બનાવવા પર લગભગ 755 કરોડ ખર્ચ થશે. વિશ્વ બેંક તરફથી કુલ 1991 કરોડ રૂપિયાની સૉફ્ટ લોન આપવાની સહેમતિ આપવામાં આવી છે. તમામ ખર્ચ માટે વિશ્વ બેંકમાંથી સૉફ્ટ લોન માટે મનપાએ રાજ્ય સરકારોને દરખાસ્ત કરી હતી.

Advertisement

#Approves#GujaratGovernment#Loan#Riverfront#TAPI
Share0
પાછલી પોસ્ટ
Corona કેસોમાં સતત ઘટાડાને ધ્યાને રાખી AMC એ ખાનગી હોસ્પિટલોમાં કર્યો મોટો ઘટાડો
આગળની પોસ્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ટિકિટ મર્યાદા હટાવાઇ

Related posts

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર ખરીદનારાઓએ માટે ખુશખબર, આ રાજ્યમાં ટેક્સમાં મળશે છૂટ

paras joshi29/05/2022

શ્રીલંકાએ ભારતનો માન્યો આભાર, કહ્યું – સંકટ સમયમાંથી બહાર કાઢવા માટે ખુબ જ મદદ કરી

paras joshi29/05/202229/05/2022

બાપ રે ! એરપોર્ટની ડિસ્પ્લે સ્ક્રીન પર ચાલવા લાગી પોર્ન ફિલ્મો, લોકો ચોંકી ગયા

paras joshi28/05/202228/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

હિન્દી અને સાઉથની ફિલ્મોના વિવાદ વચ્ચે હવે સોનુ સૂદે આપ્યું ચોંકાવનારૂં નિવેદન, કહ્યું – સાઉથે ખરાબ હિન્દી ફિલ્મોથી મને બચાવ્યો

paras joshi28/05/2022
28/05/20220

Esha Gupta Bold Films: આશ્રમ-3 પહેલા આ ફિલ્મોમાં બોલ્ડનેસની તમામ હદ પાર કરી ચૂકી છે ઈશા ગુપ્તા

chintan suthar28/05/2022
28/05/20220

Jr NTR Luxurious life: આલીશાન બંગલામાં રહે છે જૂનિયર NTR, લક્ઝરી લાઈફસ્ટાઈલ જોઈને રહી જશો હેરાન

malay kotecha28/05/2022
28/05/20220

Prithviraj: કરણી સેનાની સામે ઝૂક્યા ‘પૃથ્વીરાજ’ ફિલ્મના મેકર્સ, અક્ષય કુમારની ફિલ્મનું બદલ્યું નામ

malay kotecha27/05/202227/05/2022
27/05/202227/05/20220

Photos: TVની સંસ્કારી વહુ થઈ Topless, લાલ ગુલાબ પહેરીને કરાવ્યું Bold Photoshoot

kaushal pancholi27/05/2022
27/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર ખરીદનારાઓએ માટે ખુશખબર, આ રાજ્યમાં ટેક્સમાં મળશે છૂટ

paras joshi29/05/2022
29/05/20220

શ્રીલંકાએ ભારતનો માન્યો આભાર, કહ્યું – સંકટ સમયમાંથી બહાર કાઢવા માટે ખુબ જ મદદ કરી

paras joshi29/05/202229/05/2022
29/05/202229/05/20220

બાપ રે ! એરપોર્ટની ડિસ્પ્લે સ્ક્રીન પર ચાલવા લાગી પોર્ન ફિલ્મો, લોકો ચોંકી ગયા

paras joshi28/05/202228/05/2022
28/05/202228/05/20220

જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, ઓપરેશન ચાલુ

paras joshi28/05/2022
28/05/20220

રામનાથ કોવિંદ પહેલી વખત ઉજ્જેનની મુલાકાતે, મહાકાલના કરશે દર્શન

paras joshi28/05/2022
28/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
3h

જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, ઓપરેશન ચાલુ
#Securityforces #killing #JammuandKashmir
https://janmanindia.com/jammu-and-kashmir-encounter-security-forces-kill-two-militants-in-anantnag-operation-continues/

Reply on Twitter 1530602942809616384Retweet on Twitter 1530602942809616384Like on Twitter 1530602942809616384Twitter 1530602942809616384
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો