ગુજરાતની 26 લોકસભા બેઠકો અને વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યુ હતુ. અને આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પુરૂ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં 4.51 કરોડ મતદારો માટે ઉભા કરવામાં આવેલા 51,851 મતદાન કેન્દ્રો પર મતદાન કરવામાં આવ્યુ હતુ. રાજ્યની તમામ બેઠકો પર ગુજરાત ભરમાં 6 વાગ્યા સુધીમાં કુલ 58.96 ટકા મતદાન નોંધાયું છે.
<
Advertisement
Advertisement