આલ્ફાબેટના સીઈઓ બન્યા સુંદર પિચાઈ
વિશ્વની દિગ્ગજ ટેક કંપની ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઇનું પ્રમોશન મળ્યુ છે. ગૂગલે સુંદર પિચાઈને પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓ તરીકે નિમણૂક કર્યા છે, કારણ કે કંપનીના સહ-સ્થાપક સર્જે બ્રિને કોઈ કારણસર આ પદ છોડી દીધું હતું. જો કે, નવા ફેરફારો પછી, સેર્ગેઈ બ્રિન અને અન્ય સહ-સંસ્થાપક લેરી પેજ કંપનીના શેરહોલ્ડરો અને બોર્ડ ઓફ ડિરેક્ટર બન્યા રહેશે.
Advertisement