લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમા જોમ પૂરવાની ક્વાયતના ભાગરૂપે કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ મહિલા કોંગ્રેસમાં 22 હોદ્દેદોરાની નિયુક્તિઓને મંજૂરી આપી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગીતાબા વાઘેલાએ મોકલેલી દરકાસ્તને મંજૂરી આપીને ઝોન પ્રમાણે મહામંત્રીઓ અને મંત્રીઓની નિયુક્તિઓ કરાઈ છે.
નવી નિમણૂકોમાં 9 મહામંત્રીઓ અને 13 મંત્રીઓનો સમાવેશ થાય છે. આ પહેલાં મહિલા મોરચામાં 5 સિનિયર મહામંત્રીઓ અને 22 મહામંત્રીઓની નિમણૂકો થઈ હતી. આ નવા હોદ્દેદારોને લોકસભા ચૂંટણી માટેની જવાબદારીઓ સોંપાશે.
મહિલા મોરચામાં થયેલી નવી નિમણૂકો નીચે પ્રમાણે
9 મહામંત્રીની નિમણુક
ભારતી ઓમકાર- સાઉથ ઝોન
વત્સલા વસાવા- સાઉથ ઝોન
નિલા શાહ -સેન્ટ્રેલ ઝોન
ચંદ્રકાંતા ઢાકા-સેન્ટ્રેલ ઝોન
શિલાબેન નિનામા- સેન્ટ્રેલ ઝોન
પ્રતિમા કે વ્યાસ- સૌરાષ્ટ્ર
દિપ્તીબેન સોલંકી- સૌરાષ્ટ્ર
પુરીબેન પટેલ નોર્થ- ઝોન
હેમલતાબેન પરમાર -નોર્થ ઝોન
13 મંત્રીઓની નિમણુક
મિનાબેન માંગલે- સાઉથ ઝોન
શાહીન એલ ઉસ્માની- સાઉથ ઝોન
અંગીરા તડવી -સાઉથ ઝોન
દક્ષા તડવી -સાઉથ ઝોન
રેખાબેન ચૌધરી -સાઉથ ઝોન
રત્નાબેન પટેલ- સાઉથ ઝોન
બાબલીબેન એસ પટેલ- સાઉથ ઝોન
પ્રતિમાબેન પડવી- સાઉથ ઝોન
ભારતીબેન મુખર્જી- સાઉથ ઝોન
રુબીનાબેન મુલતાની -સાઉથ ઝોન
દક્ષાબેન કંવર- સાઉથ ઝોન
પરમાર ક્રિષ્નાબેન- સેન્ટ્રલ ઝોન
વિમુબેન રાજપૂત- સેન્ટ્રેલ ઝોન