ગાંધીનગરઃ શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કમ્પ્યુટર શિક્ષકની ભરતીને લઇને ઠરાવ જાહેર કર્યો છે. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બંને વિભાગ માટે અલગ અલગ લાયકાત નક્કી કરાઈ છે. ઉમેદવારે માધ્યમિક સ્કૂલો માટે ઉમેદવાર પાસે બીસીએ, બીએસ (આઈટી), બીઈ-બીટેક (આઇટી), બીએસસી (કમ્પ્યુટર સાયન્સ), એમએસસી (કમ્પ્યુટર સાયન્સ) ઉપરાંત કમ્પ્યુટર વિષય સાથે ટાટ પાસ કરેલી હોવી જોઇએ
Advertisement